GujuNaukri.com Official Date : 10-02-2025
COH Staff Nurse Provisional Answer Key & OMR Download (Advt. No. COH/202425/1). Candidates who appeared for the Staff Nurse Class-3 Competitive Exam (Advt. No.: COH/202425/1) on 09/02/2025 can view their OMR Sheets at https://coh.safevaults.in/login/response-sheet/, and the Provisional Answer Key is available on https://ojas.gujarat.gov.in and www.gujhealth.gujarat.gov.in; objections can be submitted in person at the Commissioner (Health) Office, Gandhinagar, between 12/02/2025 (10:30 AM) and 14/02/2025 (5:00 PM) in the prescribed format—late submissions will not be considered.
Post Name : Staff Nurse (Advt. No. COH/202425/1)
Date of Exam : 09/02/2025
અગત્યની જાહેરાત
સ્ટાફનર્સ વર્ગ-૩ની સીધી ભરતીની પરીક્ષા સંદર્ભે જાહેરાત જાહેરાત ક્રમાંક:- COH/202425/1
કમિશ્નરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ, અને તબીબી શિક્ષણ(ત.સે.), ગાંધીનગરના તાબા હેઠળની સ્ટાફનર્સ વર્ગ-૩ની જાહેરાત ક્રમાંક:- COH/202425/1ના અનુસંધાને તા.૦૯/૦૨/૨૦૨૫ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહી પરીક્ષા આપેલ ઉમેદવારોની બંન્ને પેપરોની અલગ - અલગ OMR Sheet વેબસાઇટhttps://coh.safevaults.in/login/response-sheet/ પર જોઇ શકાશે.
સદર પરીક્ષાના બંન્ને પેપરોની Provisional Answer Key https://ojas.gujarat.gov.in તેમજ www.gujhealth.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. જે ઉમેદવારોને આ અંગે કોઇ રજુઆત હોય તો તા.૧૨/૦૨/૨૦૨૫ સવારે સવારે ૧૦.૩૦ કલાકથી તા.૧૪/૦૨/૨૦૨૫ના સાંજના ૫:૦૦ વાગ્યા સુધીમાં નિયત કરેલ નમુનામાં રૂબરૂમાં ઉપર જણાવેલ કચેરીનો સંપર્ક કરી રજુઆત કરવાની રહેશે. ત્યારબાદની રજુઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. જેની સબંધિતોએ નોંધ લેવી.
Staff Nurse Provisional Answer Keys | Click Here |
Staff Nurse OMR Download | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.